Lockdown ની Love Story - 1

(55)
  • 6.6k
  • 1
  • 1.7k

Lockdown ની love storyલેખક:- મુકેશ રાઠોડ. રાત નું ડિનર લઈને અભિષેક પોતાના લેપટોપ માં ઓફિસ વર્ક કરવા બેશી જાય છે.એક ટેબલ પર થોડા કાગળો, થોડા ડોક્યુમેન્ટ અને કેટલીક ફાઈલો લઈને અભિષેક વર્ક ફોર હોમ કરે છે.શું કરે ? કોરોના જેવી મહામારીમાં ઓફિસે જવાનું હતું નહિ,અને કામ important હોવાથી બોસે અભિષેક ને ઘરે રહીને જ ઓફિસ નું કામ કરવાની સૂચના આપી હતી. ********* "અરે બેટા ,હજી પણ જાગેેછેે ? આ ઘડિયાળ સામે તો જો અગિયાર વાગવા આવ્યા.હવે સુઇજાને બેટા. "