સકારાત્મક વિચારધારા - 10

(12)
  • 5.2k
  • 1
  • 2.1k

સકારાત્મક વિચારધારા - 10 આ દિવાળી ની રજાઓ માં અમે મોટા ભાઈ ને ત્યાં ગોધરા ગયેલા.અમે પહોચ્યાં અને ભાભી અમારી માટે પાણી લાવ્યા.ત્યાં તો મારો તેર વર્ષ નો ભત્રીજો આદર્શ બોલ્યો મમ્મી મને પણ પાણી આપોને.મમ્મી આદર્શ માટે પાણી લાવ્યા. જલ્દી જલ્દી માં અડધો ગ્લાસ ભરીને લાવ્યા.ત્યારે આદર્શ બોલ્યો , "શું મમ્મી ખાલી અડધો ગ્લાસ લાવ્યા !મને તો બહુ તરસ લાગી છે." મોટાભાઈ એકદમ સત્સંગી માણસ,અને સાહિત્યરસિક માણસ .આદર્શ નું અડધા ગ્લાસ નું વાક્ય પૂરું થતાં જ કહેવા માંડ્યા, "એક ગ્લાસમાં થોડું પ