ઔકાત – 8

(108)
  • 5.6k
  • 7
  • 3.6k

ઔકાત – 8 લેખક – મેર મેહુલ કેશવ હવેલીએથી સીધો કૉલેજે ગયો હતો. એ કોલેજે પહોંચ્યો ત્યારે શ્વેતાને ધમકી મળ્યાનાં સમાચાર પવનવેગે ફેલાય ગયાં હતાં. ઘણાં સ્ટુડન્ટસ ખુશ થઈ રહ્યાં હતાં પણ તેઓ બળવંતરાયનાં ડરને કારણે કશું બોલતાં નહોતાં. મીરાને પણ આ સમાચાર મળ્યા હતાં અને જ્યારે કેશવ તેની પાસે પહોંચ્યો ત્યારે મીરાએ કેશવ પર પ્રશ્નોનો મારો શરૂ કરી દીધો. “શું થયું શ્વેતાને ?, કોણ હતા એ લોકો ?, તું ઠીક છે ને ?” “પહેલાં તમે ઊંડો શ્વાસ લો મેડમ અને શાંત થાઓ” કેશવે મીરાને શાંત પાડતાં કહ્યું, “આ લો પાણી પી લો” મીરાએ પાણીની બોટલ હાથમાં લીધી