પુણ્યફળ ભાગ 5 + 6

  • 5.2k
  • 1.7k

ભાગ – ૦૫પુણ્યફળશ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાયનાં પઠનનું પુણ્યફળ “ રાધે રાધે ” “ જય શ્રી કૃષ્ણ ” આપણે આગળના અધ્યાય ચોથામાં સમજ્યા કે વૃક્ષયોનિમાંથી આપણા સ્નેહી સંબંધીઓની મુક્તિ – ઉદ્ધાર કરવા માટે આપણે આ અધ્યાય ચોથા “કર્મ બ્રહ્માપર્ણ યોગ ” નું નિત્ય – નિયમિત પઠન – પાઠ કરવા જોઈએ આ પાઠ નાં પઠન દ્વારા આપણે આ જીવન નાં જીવન મરણ ફેરા માંથી મુક્તિ ને ઉદ્ધાર નો માર્ગ સરળ બને છે આમ નિયમિત ગીતાજી નાં પાઠ કરવાથી મનુષ્ય મન ને શાંતિ ની અનુભૂતિ થાય છે .આપણે આજે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના અધ્યાય