જંતર મંતર - 16

(52)
  • 4.3k
  • 3
  • 2.2k

પ્રકરણ – 16શીલ જેમ્સ અને જુલિયટ ને સપ્રાઇઝ આપવા માટે છેક ઇન્ડિયા થી મલાયા આવી ચૂક્યો હતો! પણ સચ્ચાઈ તો કંઇક અલગ જ હતી. હકીકત માં શીલ જુલિયટ નો પીછો કરી રહ્યો હતો ! પણ કેમ ? આનો જવાબ હવે શીલ ની હરકત અને તેની વાતો જ આપી શકે એમ છે. શીલ સીધો જ જેમ્સ ના રૂમ માં ચાલ્યો ગયો. જેમ્સ ને તો એમ જ લાગતું હતું કે શીલ અહી તેને અને જુલિયટ ને સપ્રાઇઝ આપવા માટે આવ્યો છે. પણ જેમ્સ ક્યાં જાણતો હતો કે શીલ ના મન માં તો જુલિયટ થી બદલો લેવાની ભાવના પેદા થઈ ચૂકી હતી. શીલ