કોલ સેન્ટર (ભાગ-૫૫)

(61)
  • 5.4k
  • 3
  • 2.1k

નહિ અનુપમ હું નહિ આવી શકું...!!કેમ શું થયું?કઈ નહિ ધવલ આજ મેં પલવી અને નંદિતાને બંનેને હોટલ ફોરટીફાઈડમાં ડિનર માટે આમંત્રણ આપ્યું છે.હું નક્કી નોહતો કરી શકતો કે મારે કોની સાથે રહેવું આજ તે જ નક્કી કરશે કે મારે હવે કોની સાથે રહેવું.અલા અનુપમ તું પાગલ તો નથી થઈ ગયો ને?તું તારી બંને ગર્લફ્રેન્ડને એક સાથે ડિનર પર તારા જન્મદિવસ પર બોલાવી ખોટું કરી રહ્યો છે..!!********************************ધવલ હવે બંને આવામાં જ હશે.મેં તેને નવ વાગ્યાનો સમય આપ્યો હતો.એ કેકને તું તારી પાસે રાખજે હું મોડી રાત્રે તને મળવા આવીશ.ત્યારે હું કેક કાપી મારો જન્મદિવસ પણ તારી સાથે ઉજવીશ.ઓકે અનુપમ કોઈ પ્રોબ્લમ