કોલ સેન્ટર (ભાગ-૫૪)

(59)
  • 5.4k
  • 4
  • 2.1k

પાયલને થયું કે વિશાલનું કોઈ સાથે અફેર હશે જ તો જ તે મને છૂટાછેડા આપવાની વાત કરે ,એટલે તેણે તપાસ કરી અને માનસી અને મારી સાથેનો વીડિયો તેંને ઓફિસ પર હું કોમ્પ્યુટરમાં મેકીને આવ્યો હતો તે જોયો,તેને ખબર પડી ગઇ કે વિશાલનું માનસી સાથે ચક્કર છે.*******************************વાહ,વિશાલ બુદ્ધિ તો તારી જ ચાલે હો..!!!એ પછી મને ખબર હતી કે પાયલ અહીં બેંગ્લોર આવશે મારી સાથે ઝઘડો કરવા અને તે આવી પણ ખરા અને માનસી સાથે ઝઘડી,અને મારી સાથે પણ.અંતે પાયલની રૂમમાં જઈને મેં કહી દીધું કે પાયલ હું તારી સાથે રેહવા નથી માંગતો.તો પાયલે કહ્યું કે માહીને હું નહિ રાખું તારે રાખવી