કોલ સેન્ટર (ભાગ-૪૩)

(49)
  • 5.9k
  • 4
  • 2.4k

અનુપમ નંદિતાની એક પછી એકવાત સંભાળી રહ્યો હતો.એકબાજુ પલવીનો પ્રેમ પણ તેને યાદ આવી રહ્યો હતો.મારે નંદિતા કહી દેવું જોઈએ કે તારી કોઈ ખબર ન હતી એટલે હું કોઈ બીજી છોકરીને પ્રેમ કરવા લાગ્યો છું,પણ એકબાજુ એ પણ ડર હતો કે નંદિતાને હું આ વાત કહશ તો તે શાયદ કોઈ બીજું પગલું ન ભરી લે.*********************************અનુપમ તું શું વિચારી રહ્યો છે?તું મને જોઈને ખુશ પણ નથી લાગી રહ્યો.કોઈ એવી વાત છે જે તું મને કહેવા માગે છે,પણ કહી નથી શકતો તો કહી દે બિન્દાસથી...!!મારી આ અચાનક સરપ્રાઇઝથી તું ખુશ નથી?નહિ નંદિતા એવું નથી.હું ખુશ છું.તને જોઈને હું શા માટે ખુશ ન