એક ભૂલ - 3

(23)
  • 5.8k
  • 1
  • 3.1k

મોહનભાઈની વાત સાંભળી ત્રણેય વિચારવા લાગ્યાં કે એવી તે વળી શું વાત છે. મીરા : લે, મારા માટે વળી એવી કઈ વાત છે.. બોલો ને જલ્દી. મોહનભાઈ : અરે મારો મિત્ર છે ને પેલો રમેશ, એની બદલી ફરીથી સુરતમાં થઈ ગઈ છે એટલે એનું ફેમિલી અહીં રહેવા આવી ગયું છે અને એ પણ આપણી પાછળની સોસાયટીમાં જ ઘર લીધું છે. આજે હમણાં થોડીવારમાં જ એ લોકો આપણી ઘરે આવે છે. મેં તો તેમનું આજ રાતનું ડિનર પણ આપણી ઘરે જ ગોઠવી દીધું. વાંધો નહીં ને સુમિત્રા? સુમિત્રાબહેન : અરે હશે કાંઈ, આ તો કેટલી ખુશીની વાત છે. મીરા છેક ચોથા