વતનનો કાનુડો

  • 4.4k
  • 1.1k

વતન નો કાનુડો ગરવી ગુજરાત ની ધીંગી ધરતી ના કણ કણ માં વ્યાપ્ત જીવ અને શિવ વચ્ચેનો જે અનુપમ પ્રેમ છે તે અજોડ છે. પ્રકૃતિ પ્રેમી માનવીઓ થી જીવનનો અનુપમ આનંદ રેલાવનાર સંસ્કૃતિ ની અનેક ગાથાઓ ધરબાયેલી પડી છે.જે આપણી સંસ્કૃતિ માં, આપણા અંતર્મનમાં તથા આપણા જીવનમાં સચવાયેલી પડી છે. વાત કરવી છે મારા વતન એવા ઉત્તર ગુજરાત ની સંસ્કૃતિ ની, એમના લોકજીવનની જેઓ પ્રભુપ્રેમ ના ઉન્માદ અને આનંદમાં પોતાના જીવનની દરેક ક્ષણો મોજથી જીવીને પોતાનો જીવન -નિર્વાહ એક્દમ સુખેથી જીવે છે. માં પ્રકૃતિની ગોદ માં