મિત્રતા થી પ્રેમ સુધી - ભાગ - 5

(18)
  • 3.7k
  • 2
  • 1.4k

ભાગ 4 માં આપણે જોયું કે પ્રેમ જ્યાં તેના મિત્રના લગ્નમાં ગયો હતો ત્યાં નેટવર્ક ન આવવા ને કારણે પ્રેમ અને ધ્વનિ ની એકબીજા સાથે વાત થઈ શકતી નથી જેના કારણે બંને બેચેન થાય છે . નેટવર્ક આવતાં જ પ્રેમ ધ્વનિ ને ફોન કરે છે અને બંને ખુશ થાય છે . પ્રેમ પાછો હોસ્ટેલ આવી જાય છે હવે આગળ........ ##############################હવે પ્રેમ અને ધ્વનિ બંને દરરોજ વાતો કરતા . બંને જાણે એકબીજાની આદત જ બની ગયા હતા . બંનેની મિત્રતાને હવે છ મહીના થઈ ગયા હતા . બંને દરરોજ સાંજે વાતો કરતા અને સુઈ જતા . બંને હવે ફ્રેન્ડમાથી બેસ્ટ ફ્રેન્ડ બની