કોલ સેન્ટર (ભાગ-૧૯)

(49)
  • 6.4k
  • 3.3k

આજે પણ તે આવ્યા હતા.હા,આજે પણ તે આવ્યા હતા હજુ છ વાગે ઓફીસ પરથી તે નીકળ્યા અહીં જ હતા.વાઇરસ તું ખોટું તો નથી બોલી રહ્યો ને નહિ સર હું શા માટે ખોટું બોલું,ઓકે થેંન્ક્સ વાઇરસ.******************************વિશાલ સર કોઈને કોઈ માનસી સાથે ગેમ રમી રહ્યા છે તે ફાઇનલ છે,પણ આ માનસીને આપડે કેહશું તો આપણને તે એક હજાર સવાલ કરશે કે તમને કેમ ખબર પડી મારા અને વિશાલસરના અફેરની.આજ ફરી માનસીને મળવા વિશાલ સર આવશે તે માનસીને શું કહે છે તે જોશું પછી જ આપણે માનસીને વાત કરીશું.ઓકે અનુપમ..!!!રાત્રીના બારને દસનો સમય થઈ ગયો હતા.અચાનક માનસીના રૂમમાં કોઈનો અવાજ આવ્યો.માનસી કોઈ સાથે