ગામડાની પ્રેમ કહાની - 5

(46)
  • 5.7k
  • 1
  • 3k

ગામડાની પ્રેમકહાની ધનજીભાઈ સુશિલાબેનના સુમન પ્રત્યેનાં વર્તનથી પરેશાન થઈ ગયા હતા. ભૂતકાળમાં એક ડોકિયું કરીને, તેઓ મનજીભાઈને મળવાં નીકળી પડ્યાં. ભાગ-૫ સુશિલાબેન સુમનના લગ્ન માટે નવી યોજના ઘડી રહ્યાં હતાં. ઘણાં સમય પછી તેમને પોતાનું મનગમતું કામ કરવાં મળ્યું હતું. બીજાંને હેરાન કરીને પોતાની જાતને ખુશ કરવી, એ તેમનું મનપસંદ કાર્ય હતું. સુમનને હોસ્પિટલે આવેલી જોઈને મનનને થોડી નવાઈ લાગી. હોસ્પિટલનો બધો સ્ટાફ તેની રીતે કાર્યરત હતો. પણ મનનના મનમાં કેટલાંય સવાલો જમાવડો નાંખીને બેઠાં હતાં. મનન સુમન સાથે વાત કરીને તેનું અત્યારે અહીં આવવા પાછળનું કારણ જાણવાં માંગતો હતો. સુમન આવીને તરત પોતાની ઓફિસમાં ચાલી ગઈ. મનન પણ તેની પાછળ