સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-31 મોહીતે બધાંને એક એક આખી હોલ બોટલ પકડાવી પીવા ઐયાશી કરવા... હવે સોનીયાને જોયાં સાંભળ્યા પછી ભૂલ લાગી રહી હતી.. મોહીતે મેરી સામે જોયું.... મેરીએ ઇશારામાં કહ્યું "સોનીયાને ચઢી છે અને ગમે તેમ બોલી રહી છે. "મોહીત ઇશારો સમજી ગયો પણ શાંત રહેવા કહ્યું "સાથે સાથે એને આશ્ચર્ય પણ થયું. મેરીને શું લેવા દેવા ? ઠીક છે કહીને એવો ધ્યાન બીજે દોર્યુ ત્યાં સોનીયાએ ફાલ્ગુન સામે જોઇને કહ્યું "બોલ પહેલાં તું બોલે છે કે હું કબૂલી લઊં ? બધાં સોનીયાનું વાક્ય સાંભળીને ચમક્યા.... થોડીવાર માથું ખંજવાળી અને માથું હલાવતાં એ ફરીથી બોલી સોરી સોરી આઇ મીન