સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-30

(88)
  • 6.9k
  • 9
  • 3.4k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-30 મોહીતનાં ઘરે એનાં મિત્રો આવેલાં છે બધાં ખૂબજ મૂડમાં છે ચિઠ્ઠી નાંખીને પોતાનાં પ્રેમ અને લગ્નજીવન વિશે જે હોય એ સાચું બોલવાનું છે. હવે પછી કેવી જીંદગી જીવવી છે એ સંપૂર્ણ સત્ય બોલવાનું છે. આજે બધાએ કમ્પલસરી પીવાનું છે આજનો જ દિવસ છૂટ છે અને કમ્પલસરી પણ છે. શિલ્પા અને હિમાંશુની વાતો પતી ગઇ એમનો ટર્ન પત્યા પછી શિલ્પાએ હિમાંશુ તરફ જોયું હિમાંશુ શિલ્પાને વળગી પડ્યો એની આંખમાં ઝળઝળીયાં આવી ગયેલાં હિમાંશુએ શિલ્પાને કહ્યુ અહીં જે બોલી અને હું જે બોલ્યો સત્ય છે પણ આપણાં પ્રેમ અંગે બીજી વાતો હું એકાંતમાં કરીશ. બધાએ આ સાંભળી લીધુ