જૉકર - સ્ટૉરી એક લુઝરની - 34

(63)
  • 6.1k
  • 2
  • 2.5k

જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 34લેખક – મેર મેહુલ હું નિધિના ઘરે આવ્યો હતો. નિધિના પપ્પાએ જ મને આમંત્રણ આપ્યું હતું. મારાં અને નિધિના સંબંધ વિશે તેઓ જાણતાં ન હોય એવી રીતે શરૂઆતમાં મારી સાથે વાતો કરી.અચાનક તેઓના ચહેરા પરના હાવભાવ બદલાયાં. તેઓએ મને પૂછ્યું, “તો તું કેટલાં રૂપિયા આપીશ?,મારી દીકરી સાથે લગ્ન કરવા માટે”“શું કહ્યું તમે કાકા?”મેં પૂછ્યું, “મને કંઈ સમજાયું નહીં”“તું નિધીને પ્રેમ કરે છે ને”તેઓએ કહ્યું, “તેની સાથે લગ્ન કરવા માટે કેટલાં રૂપિયા આપી શકીશ મને?” એક મિનિટ માટે મારું મગજ સુન્ન પડી ગયું.તેઓના આમંત્રણ પાછળનો ઈરાદો શું હતો એ હવે મને સમજાય