કોલ સેન્ટર (ભાગ-૫)

(66)
  • 9.4k
  • 3
  • 6.1k

વાઇરસ ક્યાં છે? નામ લેતા જ તે ઓફિસમાંથી દોડીને બહાર આવ્યો.અમે બધા આઠ દિવસ માટે બેંગ્લોર જઈ રહિયા છીએ. અહીં ઓફીસ અને કોલ સેન્ટરનું તારે ધ્યાન રાખવાનું છે જેમ પહેલા તે રાખ્યું હતું તે જ રીતે.ઓકે વિશાલ સર..!!!************************સવાર પડી ગઈ હતી.ટેક્સીમાં બેસીને બધા જ એક પછી એક એરપોર્ટ પર આવી ગયા હતા.થોડીવારમાં બધા ટીકીટ કન્ફોર્મ કરાવી પ્લેનમાં બેસી ગયા.બેંગ્લોર જઇને જે રીતે વિશાલ સરે અનુપમને કહ્યું હતું,તે જ રીતે હોટલ લીલા પેલેસ બેંગલોર અમે પહોંચી ગયા.આજ નહી,પણ કાલથી અમારી મિટિંગ શરૂ થવાની હતી.હોટલ લીલા પેલેસ બેંગ્લોરની એક શાનદાર હોટલ છે,આજુબાજુનું વાતાવરણ પણ તમારું મન મોહતી કરી દે તેવું છે,આ હોટલમાં