મિત્રતા થી પ્રેમ સુધી-ભાગ 1

(58)
  • 7.3k
  • 4
  • 3.9k

કહેવાય છે ને કે જે , પ્રેમ ની શરૂઆત મિત્રતા થી થાય છે તે બેસ્ટ હોય છે. તો મારે એવા જ બે વ્યક્તિઓ ની વાત કરવાની છે.જેમના પ્રેમ ની શરૂઆત મિત્રતા થી થાય છે. અને એ મિત્રતા એક દિવસ પ્રેમ માં બદલાઈ જાય છે. ને પાછી મિત્રતા પણ social media વાળી, કેમ કે પાછો હવે whatsapp નો જમાનો આવી ગયો ને!!! તો આ વાત છે ધ્વનિ અને પ્રેમ ની. બંનેની મિત્રતા whatsapp પર થઈ ગઈ. ધ્વનિ અેટલે અવાજ અને પાછી ધ્વનિ નો સ્વભાવ પણ એવો જ બોલ બોલ કરવું આખો દિવસ, બોલકણો સ્વભાવ ને થોડી