કોલ સેન્ટર(ભાગ-૧)

(119)
  • 15.4k
  • 11
  • 8.8k

મેડીકોલ કોલ સેન્ટર મુંબઈ સવારે ૯:૩૦ હેલો સર ગુડ મોર્નિંગ હું પલવી,આપ કહેશો કે હું તમારી શું મદદ કરી શકું?.હા,મેડમ તમારા સ્ટોર પર કોઈ એવી વસ્તું છે કે મારા શરીરમાં ઉત્તેજનાનો વરસાદ વરસે.નહીં સોરી સર..!!!પલવીએ ફટાક કરતો ફોન મુક્યો અને વિશાલની અંદરની ઓફિસમાં ગઇ. ‘સર’ પહેલા જ દિવસથી આવા ફોન મારે રિસીવ કરવા પડે એ શરમ જનક બાબત છે.આ કોલ સેન્ટરમાં ન કરવાના તેવો સવાલ કરે છે.કેવા સવાલ પલવી?સેક્સને લગતી પ્રોડક્ટની બાબતે. હું તેમને જવાબ નહિ આપી શકું, ‘ સોરી સર’.વિશાલ તેની ખુરશી પર ઉભો થઈને પલવીની થોડો નજીક આવીયો.જો પલવી તારે આ મેડીકોલ કોલ સેન્ટરમાં કામ કરવું હોઈ તો એ પ્રશ્નના