A Silent Witness - 6

(18)
  • 3.1k
  • 3
  • 1k

A Silent Witness! ((ભાગ ૫ માં આપણે જોયું કે મુગ્ધા એની ફ્રેન્ડ નંદિની પાસે થી ડી.એન.એ. ની માહિતી મેળવી લે છે. અને ત્યાં થી જરૂરી માહિતી કોર્ટ માં રજૂ કરવા માટે સાથે લઈને પાછી ફરે છે. હવે આગળ....)) મુગ્ધા યશ ને મળવા પાછી આવે છે. યશ ને તે દિવસે તે ક્યાં હતો, તેણે તે દિવસે શું શું કર્યું એ બધું પૂછે છે. પણ યશ તેનો જવાબ આત્મવિશ્વાસ સાથે આપી શકવામાં અસમર્થ રહે છે. કેમકે યાદશક્તિ પર એક વાર માર પડવાથી તેને તે દિવસનું યાદ નથી આવતું. હવે