કિસ્મત કનેકશન પ્રકરણ ૩૦

(41)
  • 4.4k
  • 2
  • 1.6k

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૩૦મોબાઇલ પર બંને બાજુથી પળભર માટે વાતાવરણ શાંત બની જાય છે. વિશ્વાસને ડુમો ભરાઇ આવે છે રોકી રાખેલા આંસુઓ બહાર આવી જાય છે. આખરે તેની મમ્મી તેમનું મૌન તોડતાં કડક શબ્દોમાં બોલે છે, "જો વિશ્વાસ તું તારી દુુનિયામાં વયસ્ત રહે અને અમને મારી દુનિયામાં મસ્ત રહેેવા દેે. તુ આમ કોલ કરીને તારો અને અમારો ટાઇમ ના ખરાબ કર..."વિશ્વાસની મમ્મી વાત અધુરી છોડીને કોલ કટ કરી નાંખે છે. વિશ્વાસ ચાલુ કોલ પર ધ્રુસકે ને ધ્રુસ્કે રડે છે પણ તેને શાંત કરવા વાળુ કોઇ તેની આસપાસ કોઇ ન હતું. વિશ્વાસે થોડીવાર પછી રડવાનુ