પીંખાયેલી પ્રીતની યાદમાં..

(83)
  • 3.7k
  • 1.2k

પ્રેમ પૃથ્વી પરની એક એવી લાગણી છે..જે ખીલી જાય તો માણસના હૃદયપાર્ટ સુગંધિત થઈ જાય છે. અને અમુક કારણો વશ પાંગરેલો સાચો પ્રેમ જો કરમાઈ જાય તો હૃદયની લાગણીઓનું એટલી હદે મર્ડર થઈ જાય છે કે એમાંથી મૌન લોહીનો પ્રવાહ આખી જીંદગી અવિરત પણે વહ્યા કરે છે રાતના નવ વાગી ચુક્યા હતા. પ્રોફેસર સિદ્ધાર્થ આજે પુરપાટ ઝડપે ઇનોવા દોડાવી રહ્યા હતા.ભારી વાહનો સિવાયના બીજા વાહનચાલકો પુરપાટ ઝડપે દોડી રહેલ ઇનોવાની અડફેટથી બચવા પોતાના વાહન રસ્તાની સાઈડમાં ચલાવી રહ્યા હતા. હા આજે અમુક પુરાણી યાદો સાંભરી જતા એને ભૂલવા માટે પ્રોફેસરે થોડોક વધારે પ્રમાણમાં શરાબ પી લીધો હતો.એમ તો દરરોજ એમની