"જીવનમાં ગોઠવણ" સમજદાર વ્યક્તિ ગમે ત્યા ગોઠવાઈ જાય છેજીવનમા ગોઠવણ એટલે સમજદાર વ્યક્તિના થોડા પ્રયત્ન અને પરિવતૅન થી બગડેલી પરિસ્થિતિ ને પાછી સારી સ્થિતમા લાવી શકાય છે. મતલબ જીવનમા ગોઠવણી કરવા માટે વ્યક્તિએ સમજદાર બનવું પડશે. આપણા સમાજ માં ઘણા લોકો છે જેને પોતાના ઘરમા અને બહારના સમાજમાં ઘણી સમસ્યા અને ઝગડા થતા હોય છે, જેમ કે કોઈના પતિ-પત્ની, સાસુ-હોવ, મા-દિકરી, બહેનો વચ્ચે, ભાઈ વચ્ચે, ક્યારેક દોસ્તો વચ્ચે, માલિક અને કામદાર વચ્ચે, બે પાડોશીઓ વચ્ચે...આનુ સૌથી મોટુ કારણ એજ છે કે આમાંથી કોઇ એક વ્યક્તિ અથવા બંને એકબીજા સાથે ગોઠવણ (Adjustment) નથી કરતા. મતલબ આવી પરીસ્થિતિ મા કઈક પોતાનુ જતુ કરીને કે