મુલાકાત વિનાની મિત્રતા - 3

  • 2.5k
  • 924

પહેલાં બે ભાગમાં જોયું એ પ્રમાણે હેત અને મીરાં વચ્ચે થોડી ઘણી વાત થઈ હતી, પણ હજુય મિત્રતા નહોતી થઈ.જોઈએ હવે શું થાય છે આગળ...હેત ફ્રેન્ડશીપ વિશે વિચારી રહ્યો હતો ત્યારે જ એને વિચાર આવ્યો એટલે એણે મેસેજ કરી દીધો. કે હા હો તમારી તો તારીફ એ લીમીટમાં રહીને કરવી પડે કયાંક તમને ગુસ્સો આવેને અમને મારવા આવી જાઓ તો?? આ વાંચીને મીરાં હસવા લાગી ને રિપ્લાય આપે છે ના રે ના હું ના મારવા આવું હુ તો જાનથી જ મારી નાખું.. હેત : ?એટલે જ મીરાં : શું થયું કેમ બોલતી બંધ થઈ ગઈ. હેત : ના કંઈ નહી