થાર મરૂસ્થળ(ભાગ-૨૩)

(22)
  • 2.8k
  • 1.4k

મિલને તો સોનલને આજ ઘણું કહેવું હતું પણ શું કહે મિલન તેણે ચુપ રહેવાનું પસંદ કર્યું.તે સોનલની પીડા સમજી શકતો હતો પણ હવે તે કહી કરે શકે તેમ પણ ન હતો.જયારે ખબર પડશે સોનલને કે મહેશનું મુત્યું થયું છે.ત્યારે સોનલને કેવો આઘાત લાગશે એ વર્ણવું મુશ્કેલ હતું.હજુ તો એમના લગ્ન પણ થયા નથી.*************************************મિલન મને અલગે છે કે આગળ હવે કોઈ ગામ નહિ આવે કોઈ સારી જગ્યાએ બેસી જવું પડશે.મને તો આ મહેશની લાશ આપડી પાસે છે,એનો ડર લાગી રહ્યો છે.સોનલ સાંજના સાત વાગી ગયા છે.હવે આગળ જવું મુશ્કેલ છે.આપડે અહીં કહી આરામ લેવો પડશે.નહીં મિલન મારુ મુત્યું ભલે આ રેગીસ્તાનમાં