ટ્રુથ બિહાઇન્ડ લવ - 43

(104)
  • 4.9k
  • 9
  • 2.7k

ટ્રુથ બિહાઇન્ડ લવપ્રકરણ-43 અનસુયાબહેન અને શ્રૃતિ બંન્ને વાત કરી રહેલાં અને વિનોદાબહેન ત્યાં પહોચી ગયાં. અને એમનાં મોઢે સ્તુતિ હજી આવી નથી ફોન સ્વીચ ઓફ આવે છે. સ્તવન સાથે નથી બધુ સાંબળીને ચિંતામાં પડી ગયાં પરતું થોડી સ્વસ્થતાં જાળવીને બોલ્યાં અનસુયાબેન તમે કેમ ચિંતા કરો છો ? બધુ સારું વિચારોને... એનાં ફોનની બેટરી ઉતરી ગઇ હશે. ફોન પડી ગયો હોય કઈ પણ થઇ શકે છે અને મુંબઇની ભીડ-ટ્રાફીક અહીં કેટલી અગવડ છે. થોડી ધીરજ રાખો સૌ સારાં વાના થશે કંઇ જ અમંગળ ના વિચારો પ્લીઝ સ્તવન આવે છે ને સારું થયું અત્યારે એની જરૂર જ છે. વિનોદાબહેન એમને આશ્વાસન આપીને