એન્જિનિયરિંગ ગર્લ - 1

(163)
  • 20.1k
  • 23
  • 10.3k

એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રસ્તાવના એ લોકો ખૂબ લકી હોય છે જે લોકોને ઍન્જિનિયરિંગમાં આવ્યાં પહેલાં જ ખબર હોય છે કે પોતે શેનાં માટે બનેલાં છે. પરંતુ જેને ખબર ના હોય એ લોકોએ મારાં મતે ઍન્જિનિયરિંગ કરવું જ જોઈએ. એ ચાર વર્ષ તમારી લાઈફના સૌથી બેસ્ટ વર્ષ રહેશે અને જ્યારે ફાઇનલ યરની એક્ઝામ્સ ચાલતી હશે ત્યારે ખબર પડશે કે તમે શેનાં માટે બનેલાં છો. તમારે તમારી લાઈફમાં શું કરવું છે ? આ વાર્તાનું પહેલું નામ હતુ એન્જિનિયરીંગ ગર્લ, અમુક કારણો સર બદલ્યુ છે. આ વાર્તા માત્ર ઍન્જિનિયરિંગની નથી, એક એવી છોકરીની વાર્તા છે જેણે ઇચ્છા વિરુદ્ધ ઍન્જિનિયરિંગમાં ઍડમિશન