ટ્રુથ બિહાઇન્ડ લવ - 31

(72)
  • 5.1k
  • 8
  • 2k

ટ્રુથ બિહાઇન્ડ લવપ્રકરણ-31 સ્તવન અને સ્તુતિ આજે ખૂબ આનંદમાં હતાં. આખો દિવસ જાણે મધુરજની માણી રહેલાં. સ્તવને રચેલી કવિતા બંન્ને સાથે ગણગણી રહેલાં... સ્તુતિએ કહ્યું મારાં સ્તવન આમ જ બે દિવસ નીકળી ગયાં. કાલે તો હું જતો રહેવાનો... મારાંથી આ વિરહ હવે નહીં વેઠાય, નહીં સહેવાય.. પાપાની ઓફીસ સેટ થઇ જાય પછી તારું ભણવાનું પુરુ નહીં થાય તો હું પણ બેંગ્લોર તારી પાસે જ રહેવા આવી જઇશ. હું ત્યાં તુ રહે એ કામ કરીશ પણ તારી સાથે જ રહીશ. સ્તવન સ્તુતિની સામે જોઇ હસી પડ્યો. એય મારી લાડકી આમ મને વધુ વિહવળ ના બનાવ. તું આવી તો હું પછી ભણી