અધુુુરો પ્રેમ - 8 - અહેસાસ

(48)
  • 5k
  • 3
  • 2.7k

અહેસાસપલકની ખાસ બહેનપણી નેહલ એના મુંજાયેલા મનને શાંત પાડી ગ્ઈ. પલકના મનની મુંજવણ થોડીઘણી ઓછી થઈ પરંતુ પલકનું દીલ અને દીમાગ નોખી દીશામાં ચાલે છે.એનું કાળજું કહે છે કે તું હવે માત્રને માત્ર આકાશની જ છે.ને એનું દીમાગ કહે છે કે ના એવું ના હોય, તારે તારા વડીલો અને સમાજ ના મોભાદાર માણસોએ જે વાત નક્કી કરી છે એ જ સાચી છે.પલકને વારંવાર એ વાત નો "અહેસાસ"થયાજ કરે છે એને જયારથી આકાશની ભાભીએ આકાશના હૈયાની વાત કરી ત્યારથી જ પલક ઘણી બેચેની અનુભવી રહી છે. અને એના વિચારો ખતમ થવાનું નામ પણ લેતા નથી.એક પછી એક વિચારો એના આખાયે શરીરને