મરુભૂમી ની મહોબ્બત - 16

(17)
  • 2.6k
  • 2
  • 873

ભાગ : 16 જેસલમેર ની જે હોટેલમાં અમે ઉતર્યા હતાં એ જ હોટેલમાં બે આતંકીઓ દેશવિરુદ્ધ ષડ્યંત્ર રચી રહ્યા હતા.જો કે એ વાત ની ખબર અમને ખુબ પાછળ થી પડી. હું અને વિક્રમસિંહ જેસલમેર પહોંચ્યા એ દરમિયાન એ ખતરનાક ઓફિસરે મારી આખીય કુડળી કાઢી લીધી હતી. હું કેવાં બેકગ્રાઉન્ડમાં થી આવું છું. મારા વર્તમાન સમયમાં હું કેવાં કેવાં લોકોથી હળુમળુ છું.. વગેરે વગેરે.... વિક્રમસિંહ અત્યારે સૂટ બુટમા હેન્ડસમ લાગી રહ્યા હતા આટલાં દિવસ ની વધારેલી દાઢી નીકળી અને એક ચુસ્ત, પરફેક્ટ ઓફિસર નો ચહેરો મારી સામે આવ્યો હતો. એમની મૂછોના