આ રચના વાંચતાં પહેલાં તમારી જાતને એક પ્રશ્ન પુછો ., તમે માનવ તરીકે શા માટે પૃથ્વી પર આવ્યા છો? જો આ પ્રશ્ન નો જવાબ મળી જશે તો જીવન જીવવાની અનેરી મજા આવશે. દરેક માનવી એ પૃથ્વી પર ચાર પુરુષાર્થ કરવાં પડે છે. 1. ધર્મ, 2 કામ 3. અર્થ અને 4. મોક્ષ. આ ચારેય પુરુષાર્થો માંથી આપણે શાના માટે રોજબરોજ ભાગદોડ કરીએ છીએ? આ પ્રશ્ન દરેક માનવી એ વિચારવો રહ્યો. કોઈ પણ માણસ હોય પછી તે ગુજરાત નાં નાના ગામડા નો હોય કે પછી અમેરિકા નાં ધનવાન શહેરમાં રહેતો હોય દરેક માણસ આજે ભાગમભાગ કરતો દેખાય છે. આટલી બધી