નફરત સે બની એક કહાની પ્યાર કી - 9

(73)
  • 6.6k
  • 4.1k

આગળ ના પાર્ટ માં જોયું સમર પાંખી ની ભૂલ ને લીધે તેના પર ગુસ્સે થાય છે....અને પાંખી પણ તેને સામે જવાબ આપે છે....પણ પછી બને ને પોતાની ભૂલ નો અહેસાસ થતા પછતાવો થાય છે...હવે આગળ.... બીજા દિવસે સવારે પાંખી ઑફિસમાં આવે છે...પણ આજે એ થોડી દુઃખી હોય છે...કેમ કે આજ ના દિવસે જ 2 વર્ષ પહેલાં પાંખી ના મમ્મી આ દુનિયા છોડી ચાલ્યા ગયા હતા...આ કારણે આજે એને એના મમ્મી ની સવાર ની જ ખૂબ જ યાદ આવતી હોય છે.... પાંખી ઓફિસ તો આવે છે પણ એનું કામ માં બિલકુલ મન