એક તરફી પ્રેમ - 5

(15)
  • 2.4k
  • 1
  • 1.1k

" એક તરફી પ્રેમ. "ભાગ :- 5અને ફરી એજ સવાલો તેના મગજ ઉપર ઘેરાવા લાગ્યા, એ વીડિયોમાં છોકરીના ચહેરા પર સ્માઇલ દેખાઇ રહી હતી, અને એ તેની મરજીથી પોઝ આપી રહી હતી, એટલે છોકરીને કદાચ એ જાણ હશે કે તેનો વીડિયો બની રહ્યો છે, પણ તેને એ જાણ નહીં હોય ? , કે આવા વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થઇ શકે છે, તે છોકરી આટલી મુર્ખ તો ક્યારેય નહોતી, તેને તો મોબાઈલ અને કેમેરાનુ જ્ઞાન હતુ જ.,હવે એને માનવ સહજ ઇર્ષાઓ થવા લાગી,હીરોએ આ પહેલાં તે છોકરીને ક્યારેય અનાવૃત અવસ્થામાં નહોતી જોઈ, ક્યારેક તેનો