મારો નાનકડો મિત્ર

  • 3.2k
  • 2
  • 902

હું સવારે શિયાળા માં સ્વેટર પેહરી ને સવારે 6 વાગે મારા કોમ્પુટર ક્લાસિસ જવા નીકળ્યો ને ઠંડી ખુબજ હતી કોણ જાણે આવી ઘટના મારી સાથે કેમ બની હશે સવારે ગયો 3 કિમી પછી ખબર પડી ચાવી ભૂલી ગયો અને સાધન પણ અત્યારે ક્યાંથી 3 કિમી ચાલીને જવું પડ્યું ક્લાસે પહોંચ્યો તો ઠરી ને ઠીકરું બની ગયો . હા રસ્તા મા મને બે મિત્રો મળી ગયા ત્યાંથી જ બાજુ માં નાનું ગલુડિયું ઠરી રહ્યું હતું ને બીજું ગલુડિયું ગલોટિયાં ખાતું તું આ જોઈ ને મને થયું કે કેવું કેહવાય આ નાના અમથા જીવ માં પણ કેવી