મરુભુમીની મહોબ્બત - 10

(19)
  • 3k
  • 8
  • 1.3k

@@@@@ ભાગ : 10 @@@@ મહેક ની મુલાકાત પછીની પળો મે ભારે અજંપાભરી વીતાવી હતી. આ ગામ નો જે યુવાન મહેકના પ્રેમ ખાતર મોતને ભેટયો હતો એ જ યુવાન આતંકીઓ ને સપોર્ટ કરતો હતો.મારા દિમાગ ની નસો ફાટતી હતી. અચાનક મારા મગજમાં ઞબકારો થયો. નખતસિહ સોઢા... આ રાજપૂત મને યાદ આવી ગયો. મારે કમ્પલીટ ઈન્ફર્મેશન જોઈતી હતી. સોઢાઓ નો કસ્બો નજીક જ હતો.મે એ તરફ કદમ ભર્યા. હવે ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.