નફરત સે બની એક કહાની પ્યાર કી - 7

(74)
  • 5.4k
  • 4
  • 4.4k

આગળ ના પાર્ટ માં જોયું સમર અને પાંખી બને ને 15 દિવસ પહેલા ની ઘટના યાદ આવે છે અને બને એક બીજા ને ગુસ્સા અને નફરત થી જોવે છે...પાંખી જોબ કરવા ની પાર્થ ને ના કહે છે...અને બહાર જતી જ હોય છે ત્યાં જ સમર એને રોકે છે....હવે આગળ.... "Excuse me miss pankhi.... સમર પાંખી ને રોકતા બોલે છે...." પાંખી પાછળ ફરે છે ત્યાં જ સમર કહે છે.... "તમારો કાંઈક સમાન રહી ગયો છે...તે લેતા જાજો અને દરવાજો તમારી પાછળ જ છે તો જઈ