પ્રેમકુંજ - (ભાગ-૩૧)

(62)
  • 2.7k
  • 3
  • 1.6k

બેટા મુંબઈ તો અહીંથી ઘણું દૂર થાય.અહીંથી જતા ઘણા દિવસ લાગી જાય.જો કોઈ ગામમાંથી જતું હોઈ તો તેમની સાથે હું તારી જેસલમેર જવાની વ્યવસ્થા કંઈક કરું છું.ત્યાંથી મુંબઈ જવા માટે કંઈક મળી જશે.તમે અત્યારે અહીં મારા ઘરે આરામ કરો.હું હમણાં જ ગામમાં જઈ તપાસ કરી આવું છું.************સાહેબ અહીં આ દુકાન પર રિયા રહેતી હતી.અને છેલ્લા એક વર્ષથી તે દેખાય નથી રહી.મેં તેને શોધવાની ઘણી કોશિશ કરી પણ તે મળી નથી રહી.સાહેબ મને લાગે છે,કે લાલજી શેઠ અને આ મગનજાણે છે,કે રિયા ક્યાં છે.એ મને ઘણા સમયથી પોલીસ ફરિયાદ કરવાની પણના પાડી રહ્યા હતા.ઇન્સ્પેક્ટર સાહેબ અમને કઈ ખબર નથી રિયા ક્યાં