મરુભૂમી ની મહોબ્બત - 9

(27)
  • 3.5k
  • 3
  • 1.3k

@@@@@ ભાગ : 9 @@@@@ અમદાવાદ નું ઈન્વેસ્ટીગેશન ખતમ કરી હું અને હીના બાળમેર પરત ફર્યા હતા. અમે સીધા જ મિતલના ઘેર નિમ્બલા ગયા. સવાર ના પાચ વાગ્યા હતા. આખી રાત ડ્રાઇવિંગ કરવાને લીધે હું થાકયો હતો. મને ઉઘવાની ઈચ્છા થઈ આવી પરંતુ, હીના જાગતી હતી ત્યાં સુધી સુવાનો સવાલ જ ન ઉઠે.. એ વળી પાછી બૂમો પાડવાની શરૂ કરે. " ઓહ.. સ્મિત.. હું એક છોકરી થઈ ને જાગુ છું અને તું..! " એથી મે મિતલ પાસે થી પાણી મંગાવી મોઢું ધોયુ. અમે અમારા સ્વાર્થ માટે આ બિચારા પતિ પત્ની ને પરેશાન