નફરત સે બની એક કહાની પ્યાર કી - 4

(77)
  • 8.3k
  • 7
  • 5.4k

"પ્રિય વાચક મિત્રો મારી સ્ટોરી ને આટલી સારી રીતે આવકારવા બદલ ખુબ ખુબ આભાર....." "પાર્ટ 3 માં જોયુ સમર કામ થી સુરત જાય છે અને ઇન્ટરવ્યૂ લેવા માટે પાર્થ ને કહે છે..બીજી બાજુ પાંખી પણ એક ઇન્ટરવ્યૂ માટે જવા નીકળે છે....હવે આગળ....." "પાંખી જલ્દી ચલાવ લેટ થઈ જશે તો વળી તે દિવસ જેવું થશે....યાદ છે ને 15 દિવસ પહેલા શું થયું તું....સાંચી પાંખી ને કંઈક યાદ અપાવતા કહે છે...." "સાંચી તું યાદ ન અપાવ તે દિવસ મને હજુ પણ એ દિવસ યાદ કરું તો બવ