64 સમરહિલ - 41

(220)
  • 8.6k
  • 11
  • 6.3k

વહેલી સવારે પહોંચેલો રાઘવ સીધો જ લાલગઢ ઓફિસ પહોંચી ગયો હતો. પરિહારની સુચનાથી ફાતિમા અને ચંદાને તેની સામે લાવવામાં આવી હતી. એકધારી રોકકળ કરી રહેલી એ બંને ઓરતોએ ત્વરિતનો સ્કેચ ઓળખી બતાવ્યો એટલે રાઘવને રાહત થઈ હતી. બેય છોકરીઓને ત્વરિતે કવર તરીકે જોડે રાખી હોઈ શકે એવા તેના અંદાજમાં ઝુઝારે પણ સંમતિ આપી હતી. બપોરે સાડા અગિયાર વાગ્યે બીએસએફનું હેલિકોપ્ટર ડેરા સુલ્તાનખાઁ કેમ્પના હેલિપેડ ખાતે લેન્ડ થયું ત્યારે કમાન્ડન્ટ પરિહાર રાઘવને સત્કારવા હાજર હતો.