મરૂભુમીની મહોબ્બત - 7

(22)
  • 2.1k
  • 5
  • 992

@@@ ભાગ 7 @@@ અમારા મા મેરેજ પહેલાં મળવાનો રિવાજ નથી હોતો પરંતુ, જમાનાની હવા બદલાય એમ વડીલો થોડાં ઉદાર બનતાં જાય છે...અમારા ખાનદાન મા આ પરંપરા તોડનાર હું પહેલો હતો. હીના સાથે સ્પેશિયલ ડિસ્કસ કરી હું કચ્છ ગયો હતો. આ દરમિયાન હીના બાળમેર જ રહેવાની હતી. મિતલ પણ કચ્છ આવી રહી હતી. ભૂજ ખાતે એક ભવ્ય પાર્ટી પ્લોટમાં શાહી મેરેજ નું આયોજન થયું હતું.એ રાત ને જાણે.. રોશની થી શણગારવામાં આવી હતી. મારા સસરા ના નજીક ના સંબંધી ના પુત્રી ના લગ્ન હતાં. આવાં મસ્ત વાતાવરણમાં એક ખુણે મખમલી ખુરશીઓ મા હું