મરુભૂમીની મહોબ્બત - 6

(20)
  • 3k
  • 3
  • 1.2k

@@@@@ ભાગ : 6 @@@@@ હું નર્સરી ની બહાર નીકળ્યો ત્યારે એ જ આગ ઓકતી ગરમી શરૂ થઈ હતી. સાચું કહું તો મે છેલ્લા કેટલાક વર્ષો અમનચમન મા વીતાવ્યા હતાં. મારો ઉછેર રણપ્રદેશ મા થયો છે અને મે ગ્રેજયુએશન પણ રાધનપુર કોલેજ થી કર્યું હતું.. એટલે, રણ તો મારા અસ્તિત્વ સાથે જોડાઈ ગયું હતું. આમ છતાં, મારે હાયર એજયુકેશન માટે અમદાવાદ જવુ પડેલું અને ત્યાં થી ક્રાઈમ બ્રાન્ચ ની સ્પેશિયલ એકઝામ અને ટ્રેનીંગ માટે દિલ્હી.... એટલે, રણ છૂટી ગયું હતું અને હું અલગ જ પરિવેશમાં વિચરતો થયો.એટલે જ આ ગરમી મને દઝાડી રહી હતી. મારા હાથરુમાલ વડે હું