હેલ્યુસિનેશન ( એક ભ્રમ ) પ્રકરણ - ૪

(35)
  • 3.5k
  • 3
  • 1.9k

સાઇકોલૉજિકલ બીમાર શાંતનુની જોઇને ડો. ને ખાતરી હતી કે શાંતનુની પ્રિયા તેને બહુ પહેલાં તેને છોડીને જતી રહી છે અથવા તો આ એકતરફી પ્રેમમાં પાગલ થઈ ગયો છે..! ડૉ વિનાયક એ પોતાના લાઇફનો સૌથી ચેલેન્જીંગ કેસ લાગ્યો એમના પ્રમાણે શાંતનુ ડિપ્રેશનના લીધે hallucinations અને delusion કદાચ બંને વસ્તુ થી પીડિત હતો..! અને એમની થિયરી કે એ જ સાયકાઅૅટ્રીક તરીકેની એમની શીખેલી પ્રેક્ટિસ પ્રમાણે જો પ્રિયા આ દુનિયામાં અસ્તિત્વ ધરાવતી હોય તો તેને શાંતનુની સામે લાવવામાં આવે તો કદાચ શાંતનુની ટ્રીટમેન્ટ શક્ય બની શકે..!મોસીન  તો ડાહ્યા સ્ટુડન્ટની જેમ બધું જ સાંભળ્યું.. તે તો “ઉલમાંથી ચૂલમાં” પડ્યો હતો;  એને નીકળવું હતું શાંતનુ