મરુભૂમીની મહોબ્બત - 4

(17)
  • 2.5k
  • 6
  • 1.4k

@@@@@@@ ભાગ - 4  @@@@@                    "મહેક એક શ્રાપિત ઔરત છે..."મિતલના એ શબ્દો મારા કાનમાં ગુજી રહ્યા. મિતલ જેવી ભણેલી ગણેલી છોકરી ના મુખેથી આવાં શબ્દો સાભળી મને હસવું આવી ગયું હતું પરંતુ, મિતલ ની વાતમાં ભારોભાર તથ્ય હતું એની જાણ મને પાછળ થી થઈ.            મિતલ ફક્ત મારી બહેન જ નહોતી.. મારી અચ્છી દોસ્ત પણ હતી. કેટલીય એવી વાતો.. જે હું બીજા કોઈ સામે કહી શકતો... મિતલ સમક્ષ સાવ હળવો ફુલ થઈ જતો. અમારા ભાઈ બહેન ની કેમીસ્ટ્રી એવી જોરદાર હતી. એ કોઈ મામુલી યુવતી નહોતી.. સૌદર્ય