મળેલો પ્રેમ - 2

(50)
  • 3.6k
  • 7
  • 1.9k

  રાહુલ કાનજી ની સાથે કાનજી ના ઘેર પહોરચે છે. કાનજી ના પિતા ત્યાં બહાર તેમના આંગળા માં જ લીમડા નીચે ખાટલો નાખી સુતા હતા. રાહુલ ત્યાં જઈ અને તેમને પગે લાગે છે. "કેમ સો લખું કાકા? તબિયત પાણી કેવા શે?" રાહુલ એ પ્રશ્ન કર્યો. "આ જો,પડ્યા સીએ ઐયા આરામ જ શે આપડે હવે". લખું કાકા એ જવાબ આપતા કહ્યું. "તો ભલે!તમે રાઝી તો અમે પણ રાઝી". "હવે બાપા મુકો આ વાતો ને, રાહુલ એક વરહ (વર્ષ) વાહે(પછી) આવ્યો હે અને રાત ના વિયારાનો (રાતના ભોજન નો) ટેમ હે હાલો એણે વિયારો કરવા દયો અને તમેય હાલો". કાનજી એ વાત