અતુટ દોર નુ અનોખું બંધન -3

(91)
  • 4.1k
  • 11
  • 2.4k

આજે સવારથી સાચી થોડી નર્વસ છે. તે કોણ જાણે આજે શાશ્વત ને બહુ મિસ કરે છે.  ભલે બંને એ એકબીજા ને ક્યારેય ફ્રેન્ડથી વધારે લાગણી બતાવી નથી. તે એવુ વિચારે છે કે તે છોકરો શાશ્વત જેવો હશે. તેના જેવો સ્વભાવ હશે કે નહી આજે તેને આવા વિચારો આવે છે. તે પાછી મનમાં જ કહે છે હુ શુ કામ તેની સાથે કોઈ ની સરખામણી કરૂ છુ તે ફક્ત મારો સારો ફ્રેન્ડ છે. તે આમ વિચારતી બેઠી છે ત્યારે પાછળ થી પરી અને નીર્વી આવીને તેને હેરાન કરે છે. રોજ બધાને કરનારી સૌથી શૈતાની સાચી આજે પહેલી વાર આ લોકોની હરકત થી