કાશ... - 8

(77)
  • 5.4k
  • 9
  • 2.1k

(સનમ સાહિલની મદદ કરવા માટે હોટેલ પોહ્ચે છે પણ ત્યાં સાહિલના રૂમની બહાર પોલીસ પહેલેથી હોય છે એ જોઈને સનમ ડરી જાય છે સનમ થોડી હિંમત કરીને આગળ જાય છે પણ સનમ  એવું તે શું જોવે છે કે એના મનમાં ફાળ પડે છે હવે આગળ...)મેં જોયું કે રૂમ નંબર 607 ની બહાર પોલીસ છે. હોટેલનો સ્ટાફ પણ ત્યાં મોજુદ હતો થોડી હિમ્મત કરીને હું એ તરફ ગઈ. ભીડ વચ્ચે થોડી જગીયા બનાવી મેં રૂમની અંદર જોવાનો પ્રયાસ કર્યો  પણ આ શું ! રૂમમાં સાહિલ એકલો ન હતો એની જોડે એક છોકરી પણ હતી જે રડી રહી હતી અને થોડી ડરેલી પણ