કાશ... - 7

(70)
  • 3.4k
  • 1
  • 1.5k

(આગળ આપણે જોયું કે સનમ સાહિલને મળીને એના દિલની વાત કરવા માટે જતી હતી . પણ સાહિલ કોઈ બીજાને પ્રેમ કરે એ જાણીને , સનમ સાહિલને કશું કેહતી નથી અને ત્યાંથી નીકળી જાય છે હવે આગળ .....)હું ઘરે પોહચી ત્યારે લગભગ સાડા દસ થઇ ચૂકયા હતા. મમ્મી પપ્પા સુઈ ગયા હશે. તેમની ઊંઘ ન બગડે એ માટે મેં મારી પાસે રહેલી બીજી ચાવીથી દરવાજો ખોલીને હું અંદર પોહચી. અને હું તરત જ મારા રૂમ તરફ ગઈ, દરવાજો ખોલી અંદર પ્રવેશી મેં બારણું બંધ કરિયું અને ત્યાં જ ઢળી પડી. જાણે આજે હું મારો પોતાનો જીવ બીજાના હાથમાં આપીને આવી હોય એવો