બ્લાઇન્ડ ગેમ-૨૦ પર્દાફાશ

(74)
  • 4k
  • 7
  • 1.9k

બ્લાઇન્ડ ગેમ (સસ્પેન્સ-રોમાંસ-થ્રિલર નવલકથા) પ્રકરણ- ૨૦ (પર્દાફાશ) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com (પ્રકરણ-૧૯માં આપણે જોયું કે... નવ્યા ચીફ મિનિસ્ટરની મુલાકાત લેવા માંગે છે એ જાણીને અરમાનને હેરત થાય છે. પરંતુ, નવ્યા એને ધરપત આપે છે કે એ સી.એમ.ને ફસાવવા માટે તેમજ તેના કાળા કરતૂતોનો પર્દાફાશ કરવા માટે ‘હની-ટ્રેપ’ બિછાવી રહી છે. એ પોતાની ‘લો-નેક’ બ્લાઉસના બટનમાં એક સ્પાઇ-કેમેરા ફીટ કરે છે, અને એના રીસીવર સાથે અરમાનનો મોબાઇલ અટેચ કરવામાં આવે છે. ઉપરાંત, જણાવે છે કે સી.એમ.ને ઉઘાડો પાડતો ‘સેન્સીટીવ-પોઇન્ટ’ આવે એટલે અરમાને સમારોહ દરમ્યાન સ્ટેજ ઉપર લાગેલ એલ.ઇ.ડી. સ્ક્રિન ઉપર એ વિડિઓ-રેકોર્ડીંગ