અઘોર આત્મા-૧૫ - પરકાયા પ્રવેશ

(136)
  • 3.7k
  • 8
  • 1.8k

અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા) (ભાગ-૧૫-પરકાયાપ્રવેશ) લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com --------------------- (ભાગ-૧૪માં આપણે જોયું કે... પોતાના અંતઃવસ્ત્રો ઉતારીને મેગી તિમિરની બાહોમાં સમાઈ જાય છે. બીજી તરફ, ધારદાર હાડકાની અણી વડે શેન એક કાળા-મોટા ઉંદરનું ગળું ચીરીને એના રક્ત વડે તથા માંસના લોચાઓ વડે કુંડાળાની કિનારી સજાવે છે. વિલી ચૂડેલને કૂંડાળામાં લાવીને એનો ચોટલો અગનજવાળાઓ વચ્ચે ધરીને એના માથાથી અલગ કરી નાખે છે. મધરાત થતાં પ્રેતયોનીનો પ્રતિનિધિ નિર્વસ્ત્ર તપસ્યા ઉપર સવાર થઈ જાય છે. ચૂડેલ પાસેથી છીનવી લીધેલા ચોટલાની તાકાત તેમજ તિમિર-મેગીનાં સહશયનથી પડછાયાની શક્તિ હણાઈ ચૂકી હોય છે. તપસ્યાનાં ભૂતકાળમાં પ્રવેશ કરીને તાગ